બધા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે જેઓ સોલાર રૂફ ટોપ સિસ્ટમ(GEDA) તેમના મકાનમાં સબસિડી સાથે સ્થાપિત કરવા માંગતા હોય તેઓએ તાજેતરમાં રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જ નથી.

રજીસ્ટ્રેશન માટે ના ડોક્યુમેન્ટ

(1) લેટેસ્ટ લાઇટ બિલ (2) ઘર વેરા ની પહોંચ (3) આધાર કાર્ડ (4) પાન કાર્ડ (5) પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા

વધુ માહિતી માટે સંપર્ક કરો : 

ઇમેઇલ : [email protected]

 મોબાઈલ નંબર. 98257 44282 (હાર્દિક કાછડીયા ) 
———————————————————-